સામાન્ય વિજ્ઞાન (General Science)
નિવસનતંત્રમાં સૌથી વધારે શક્તિ ક્યાં પોષકસ્તરે હોય છે ?

ઉત્પાદક
તૃણાહારી
પ્રાથમિક માંસાહારી
ઉચ્ચ માંસાહારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કાગળનો માવો બનાવવા માટે કયા પ્રકારની કાચી સામગ્રી ઉપયોગમાં લેવામાં આવે છે ?

કપાસનો છોડ
શેરડીના કૂચા
ઈમારતી લાકડું
પાપ્લર ઝાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP