સામાન્ય વિજ્ઞાન (General Science)
બદલાતા પર્યાવરણ સાથે પોતાનામાં જરૂરી ફેરફારો કરી સફળતાપૂર્વક જીવન જીવવાની સજીવોની ક્ષમતાને શું કહે છે ?

સહજીવન
સ્વાવલંબન
અવલંબન
અનુકૂલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
'Black holes' માટેના ગાણિતિક સિદ્ધાંત માટે નોબેલ પારિતોષિક મેળવનાર ભારતીય વૈજ્ઞાનિકનું નામ જણાવો.

વેંકટરામન રાધાકૃષ્ણન
બિરબલ સાહની
એસ. ચંદ્રશેખર
સી. વી. રામન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP