સામાન્ય વિજ્ઞાન (General Science)
'પૂંછડિયા તારા' સાથે નામ જોડાયેલું છે તે ખગોળવિદ્ કોણ ?

મેઘનાદ સહા
મેલાણી કલ્લત વેણુ બપ્પુ
કાસવજી દાદાભાઈ નાયગામવાલા
ડૉ.સંપૂર્ણાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
મધ્યાહ્ન સમયે, જહાજ ઉપર, ક્રોનોમીટર એ જ દિવસના 7:00 AM GMT સમય દર્શાવે છે. જહાજનું રેખાંશ સ્થાન શું છે ?

150° પૂર્વ રેખાંશ
75° પશ્ચિમ રેખાંશ
150° પશ્ચિમ રેખાંશ
75° પૂર્વ રેખાંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ભારતના વાતાવરણમાં મિથેન ગેસનો મુખ્ય સ્ત્રોત કયો છે ?

ફળ બગીચાઓ
ઘઉંના ખેતરો
શેરડીના ખેતરો
ડાંગરની ક્યારીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
___ ને ભારતમાં આધુનિક લીલવિદ્યાના પિતા કહેવામાં આવે છે.

પ્રોફેસર તલસાણે
પકૃતિવિદ્ લિનિયસ
પ્રોફેસર થિઓ ફેસ્ટર
પ્રોફેસર આયંગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP