ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
એક પાત્રમાં દૂધ અને પાણી 7:5 ના પ્રમાણમાં છે. જો પાત્રમાંથી 9 લિટર મિશ્રણ કાઢી લઈ પાણીથી ભરી દેતા દૂધ અને પાણીનું પ્રમાણ 7:9 થાય છે, તો પાત્રમાં શરૂઆતમાં દૂધ કેટલું હશે ?
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
ત્રણ સંખ્યાઓનો સરવાળો 136 છે. જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર 2 : 3 બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 5 : 3 હોય તો બીજી સંખ્યા શોધો.
બીજી સંખ્યા સરખી કરવા માટે પહેલા ગુણોત્તરને 5 વડે અને બીજા ગુણોત્તરને 3 વડે ગુણ્યા.
2×5 : 3×5(5×3) : 3×3
10 : 15 : 9 = 34
બીજી સંખ્યા = 15/34 × 136 = 60
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
મંજુ અને માયાની માસિક આવકનો ગુણોત્તર 9 : 7 અને તેઓના માસિક ખર્ચનો ગુણોત્તર 4 : 3 છે. જો તેઓમાંથી પ્રત્યેકની વાર્ષિક બચત રૂ.24000 હોય, તો તેઓની દર મહિનાની આવક શોધો.