Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) એક ટન તલનો ભાવ રૂ. 75000 હોય તો અડધા ક્વિન્ટલ તલનો ભાવ કેટલા રૂપિયા થાય ? 750 3750 325 75 750 3750 325 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'ચારે બાજુ પાણીથી વીંટળાયેલી જમીન' આ શબ્દસમૂહ માટે એક શબ્દ કયો પ્રયોજી શકાય ? બંદર મેરુ નેસ બેટ બંદર મેરુ નેસ બેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'બારમો ચંદ્રમા હોવો' - આ રૂહિપ્રયોગનો અર્થ જણાવો. બારશ હોવી મિત્રતા હોવી દુશ્મનાવટ હોવી અજવાળું થવું બારશ હોવી મિત્રતા હોવી દુશ્મનાવટ હોવી અજવાળું થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) શ્રી મોહનજી ભાગવત કયા સંઘના સરસંઘચાલક છે ? રાષ્ટ્રીય સાંસ્કૃતિક સંઘ રાષ્ટ્રીય સાહિત્ય સંઘ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાષ્ટ્રીય સામાજીક સંઘ રાષ્ટ્રીય સાંસ્કૃતિક સંઘ રાષ્ટ્રીય સાહિત્ય સંઘ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાષ્ટ્રીય સામાજીક સંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય ? વિધિ વાક્ય વિધાન વાક્ય ઉદ્ગાર વાક્ય પ્રશ્ન વાક્ય વિધિ વાક્ય વિધાન વાક્ય ઉદ્ગાર વાક્ય પ્રશ્ન વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી કયું પાત્ર 'સરસ્વતીચંદ્ર'નું છે ? અલકકિશોરી મૃણાલ ચંદા રાજુ અલકકિશોરી મૃણાલ ચંદા રાજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP