સામાન્ય વિજ્ઞાન (General Science) ફ્યુઝનો તાર બનાવવા માટે ક્યાં પ્રકારની ધાતુનો ઉપયોગ થાય છે ? લેડ-ટીનની મિશ્રધાતુ પિત્તળ અને લેડ બંને લેડ પિત્તળ લેડ-ટીનની મિશ્રધાતુ પિત્તળ અને લેડ બંને લેડ પિત્તળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌર મંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે ? પૃથ્વી શુક્ર મંગળ ગુરૂ પૃથ્વી શુક્ર મંગળ ગુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા પદાર્થને પ્રવાહી સ્વરૂપ નથી ? નવસાર મીઠું તાંબુ બરફ નવસાર મીઠું તાંબુ બરફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ફ્રોઝન ફૂડ (હિમશીતીત ખાદ્યપદાર્થ) ને રૂમ ટેમ્પરેચર (સામાન્ય તાપમાન) પર લાવવાની પ્રક્રિયાને શું કહે છે ? થોઈગ (હીમદ્રવણ) નિર્જલીકરણ બોઈલીંગ પેશ્ચ્યુરાઈઝેશન થોઈગ (હીમદ્રવણ) નિર્જલીકરણ બોઈલીંગ પેશ્ચ્યુરાઈઝેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં શાશ્વત (Renewable Energy) શક્તિનું કયું ક્ષેત્ર મહત્તમ સ્થાપિત ક્ષમતા ધરાવે છે ? પવન લઘુ જળશક્તિ બાયોગેસ સૌર પવન લઘુ જળશક્તિ બાયોગેસ સૌર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણી શેનું બનેલું છે ? હાઈડ્રોજન - ગંધક પોટાશ - હાઈડ્રોજન હાઈડ્રોજન - ઓક્સિજન ઓક્સિજન - થોરિયમ હાઈડ્રોજન - ગંધક પોટાશ - હાઈડ્રોજન હાઈડ્રોજન - ઓક્સિજન ઓક્સિજન - થોરિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP