સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી ધાતુ નથી ? પારો ગેલિયમ સોડિયમ એકપણ નહીં પારો ગેલિયમ સોડિયમ એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે રાસાયણિક તત્ત્વ અને તેના શોધકની જોડ આપી છે તે પૈકી કઈ સાચી નથી ? નાઈટ્રોજન - ડેનિયલ રૂથરફોર્ડ ટાઈટેનિયમ - સર હમ્ફ્રી ડેવી સિલિકોન - જોન્સ બર્ઝેલિયસ મેંગેનીઝ - જોહન ગ્હાન નાઈટ્રોજન - ડેનિયલ રૂથરફોર્ડ ટાઈટેનિયમ - સર હમ્ફ્રી ડેવી સિલિકોન - જોન્સ બર્ઝેલિયસ મેંગેનીઝ - જોહન ગ્હાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મધમાખી ઉછેરનું વિજ્ઞાન કયા નામથી ઓળખાય છે ? ઈરીકલ્ચર એપીકલ્ચર ટીસ્યુકલ્ચર શેરીકલ્ચર ઈરીકલ્ચર એપીકલ્ચર ટીસ્યુકલ્ચર શેરીકલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) CRTનું પૂરું નામ શું છે ? કેથોડ રેમ ટયુબ કેથોડ રે ટ્યુબ કેથોડ રાઈટ ટયુબ કમ્પ્યૂટર કેથોડ રેમ ટયુબ કેથોડ રે ટ્યુબ કેથોડ રાઈટ ટયુબ કમ્પ્યૂટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચા, કોફી ___ પ્રકારનાં પીણાં છે. સ્ફુર્તિદાયક તાજગીદાયક પૌષ્ટિક આપેલ પૈકી કોઈ નહીં સ્ફુર્તિદાયક તાજગીદાયક પૌષ્ટિક આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તાજા જન્મેલા બાળકના મગજનું વજન અંદાજે કેટલું હોય છે ? 1400 ગ્રામ 350 ગ્રામ 800 ગ્રામ 100 ગ્રામ 1400 ગ્રામ 350 ગ્રામ 800 ગ્રામ 100 ગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP