સામાન્ય વિજ્ઞાન (General Science) કેટલા ટકા પાણી ધરાવતા ઈથેનોલના દ્રાવણને રોકિટફાઈડ સ્પિરિટ કહે છે ? 10% 5% 12% 7% 10% 5% 12% 7% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારત-પાસ્તિાનના ભાગલા થતા નિર્વાસિતોના પુનઃવસનની કામગીરી કઈ સંસ્થાને સોંપવામાં આવી ? નિર્વાસિત કલ્યાણ કેન્દ્ર નિર્વાસિત પુનઃવાસ કેન્દ્ર રાજદૂતાવાસ રોજગાર વિનિમય કચેરી નિર્વાસિત કલ્યાણ કેન્દ્ર નિર્વાસિત પુનઃવાસ કેન્દ્ર રાજદૂતાવાસ રોજગાર વિનિમય કચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીની ઘનતા સૌથી વધુ હોય છે ? 100° સે. પર 4° સે. પર -4° સે. પર 0° સે. પર 100° સે. પર 4° સે. પર -4° સે. પર 0° સે. પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યકૂકરમાં કયા પ્રકારની ઊર્જા વપરાય છે ? પ્રકાશ ઊર્જા પરમાણુ ઊર્જા જલ ઊર્જા પવન ઊર્જા પ્રકાશ ઊર્જા પરમાણુ ઊર્જા જલ ઊર્જા પવન ઊર્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલા વિટામિન્સ પૈકી કયુ વિટામિન રક્ત સ્કંદન(Blood Coagulation) માટે મદદરૂપ છે ? વિટામીન ડી અને કે વિટામીન કે વિટામીન એ તથા બી વિટામીન એ વિટામીન ડી અને કે વિટામીન કે વિટામીન એ તથા બી વિટામીન એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીમાં અંશતઃ ત્રાંસી ડુબાડેલી પેન્સિલ વાંકી દેખાવાનું કારણ પ્રકાશનું ___ છે. પરાવર્તન વિભાજન ધ્રુવીભવન વક્રીભવન પરાવર્તન વિભાજન ધ્રુવીભવન વક્રીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP