સામાન્ય વિજ્ઞાન (General Science) જિપ્સમ (ચિરોડી)નું અણુસૂત્ર કયું છે ? CaSO4.2H2O CaSO4.H2O CaSO4 CaSO4.7H2O CaSO4.2H2O CaSO4.H2O CaSO4 CaSO4.7H2O ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રક્તવાહિનીઓ કેટલા પ્રકારની હોય છે ? છ ત્રણ બે એક છ ત્રણ બે એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળમાં એક જ એવો કયો ગ્રહ છે જે સૂર્યને ફરતે બીજા ગ્રહોની વિરુદ્ધ પરિભ્રમણ કરે છે ? શનિ મંગળ શુક્ર ગુરુ શનિ મંગળ શુક્ર ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં પીવાલાયક પાણીની પ્રમાણભૂતતા પ્રમાણે ઈચ્છનીય PHનું પ્રમાણ ___ છે. 5.5-6.0 6.5-8.5 6.0-6.5 8.5-10.5 5.5-6.0 6.5-8.5 6.0-6.5 8.5-10.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગર્ભસ્થ શિશુના હૃદયના ધબકારા દર મિનિટે કેટલા હોય છે ? 110 140 90 70 110 140 90 70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શરીરના સમતોલનની વિશેષ જવાબદારી કોની છે ? નાનુ મગજ હૃદય કાન કરોડરજ્જુ નાનુ મગજ હૃદય કાન કરોડરજ્જુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP