સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા વાયુને ગ્રીન હાઉસ વાયુ કહે છે ? આપેલ તમામ ક્લોરોફ્લોરો કાર્બન હાઈડ્રોફ્લોરો કાર્બન કાર્બન ડાયોક્સાઇડ આપેલ તમામ ક્લોરોફ્લોરો કાર્બન હાઈડ્રોફ્લોરો કાર્બન કાર્બન ડાયોક્સાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બહિર્ગોળ અરીસા વડે હંમેશા કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે ? વાસ્તવિક અને મોટું આભાસી અને નાનું વાસ્તવિક અને નાનું આભાસી અને મોટું વાસ્તવિક અને મોટું આભાસી અને નાનું વાસ્તવિક અને નાનું આભાસી અને મોટું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચયાપચયની ક્રિયાઓનું નિયમન અને શરીર વિકાસના વેગનું નિયમન કરતો અંતસ્ત્રાવ કઈ ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે ? સ્વાદુપિંડ એડ્રીનલ થાઇરોઇડ પિચ્યુટરી સ્વાદુપિંડ એડ્રીનલ થાઇરોઇડ પિચ્યુટરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કઈ ધાતુ રૂમ તાપમાને પ્રવાહી સ્વરૂપે રહી શકે છે ? ક્લોરીન હિલીયમ બ્રોમીન ફોસ્ફરસ ક્લોરીન હિલીયમ બ્રોમીન ફોસ્ફરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નોબેલ પુરસ્કારના પ્રણેતા આલ્ફ્રેડ નોબેલ શાની શોધ કરેલ હતી ? ટેરી કોટ સેફટી લેમ્પ ફાઉન્ટન પેન ડાયનામાઈટ ટેરી કોટ સેફટી લેમ્પ ફાઉન્ટન પેન ડાયનામાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીમાં શર્કરાનું નિયમન કોણ કરે છે ? શ્વેતકણ હિમોગ્લોબીન ઇન્સ્યુલિન થાઇરોઇડ શ્વેતકણ હિમોગ્લોબીન ઇન્સ્યુલિન થાઇરોઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP