સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશવર્ષ શાનો એકમ છે ? પ્રકાશ માપવાનો વર્ષ માપવાનો અંતર માપવાનો ઝડપ માપવાનો પ્રકાશ માપવાનો વર્ષ માપવાનો અંતર માપવાનો ઝડપ માપવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીની વાર્ષિક ગતિ એટલે ... ? પરિવમળ ગતિ પરિભ્રમણ ગતિ પરિસર ગતિ પરિક્રમણ ગતિ પરિવમળ ગતિ પરિભ્રમણ ગતિ પરિસર ગતિ પરિક્રમણ ગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્રની ધરતી પર સૌપ્રથમ પગ મૂકનાર વૈજ્ઞાનિક કોણ હતો ? યુરી ગાગરીન એડવર્ડ પોલ એડવિન એલ્ડ્રીન નીલ આર્મસ્ટ્રોંગ યુરી ગાગરીન એડવર્ડ પોલ એડવિન એલ્ડ્રીન નીલ આર્મસ્ટ્રોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓટોમોબાઈલમાં હાઈડ્રોલીક બ્રેક કયા સિદ્ધાંત મુજબ કાર્ય કરે છે ? પાસ્કલનો સિદ્ધાંત બરનૂલીનો સિદ્ધાંત આપેલ પૈકી કોઈ નહીં આર્કિમીડીઝનો સિદ્ધાંત પાસ્કલનો સિદ્ધાંત બરનૂલીનો સિદ્ધાંત આપેલ પૈકી કોઈ નહીં આર્કિમીડીઝનો સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચા, કોફી ___ પ્રકારનાં પીણાં છે. સ્ફુર્તિદાયક પૌષ્ટિક તાજગીદાયક આપેલ પૈકી કોઈ નહીં સ્ફુર્તિદાયક પૌષ્ટિક તાજગીદાયક આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોને આંચળ હોય છે ? કબુતર દેડકો માછલી ચામાચીડિયું કબુતર દેડકો માછલી ચામાચીડિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP