ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
‘સંગીત કલાઘર’ના રચયિતા ડાહ્યાલાલ શિવરામ કઈ રિયાસતના દરબારી ગાયક હતા ?

ભાવનગર
જામનગર
રાજકોટ
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'મૃત્યુ પછી માનવ જીવનનું શું થાય છે ?' આ વિષય વસ્તુ ___ ચિત્રોમાં જોવા મળે છે.

પેટકર ચિત્રો
ઠાંગકા ચિત્રો
વરલી ચિત્રો
મધુબની ચિત્રો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP