ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નાટ્યપ્રકાર અને તેના ઉદ્ભવસ્થાન અથવા તેના વિસ્તાર અંગેના જોડકાં પૈકી અયોગ્ય જોડી શોધો ?

કથકલી - કેરળ
ભરતનાટ્યમ - તમિલનાડુ
લાવણી - મહારાષ્ટ્ર
કુચીપુડી - આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કયું સંસ્કૃત મહાકાવ્ય નથી ?

કુમારસંભવ
શિશુપાલ વધ
મેઘદૂત
કિરાતાર્જુનિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP