ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે પૈકીના કયા સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે ? એલિફન્ટ શિવાલિક કોણાર્ક અજંતા એલિફન્ટ શિવાલિક કોણાર્ક અજંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. ગાયકવાડની હવેલી - રાજકોટ રણજીત વિલાસ પેલેસ – વાંકાનેર નીલમબાગ પેલેસ - ભાવનગર પ્રતાપ વિલાસ પેલેસ – જામનગર ગાયકવાડની હવેલી - રાજકોટ રણજીત વિલાસ પેલેસ – વાંકાનેર નીલમબાગ પેલેસ - ભાવનગર પ્રતાપ વિલાસ પેલેસ – જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'સાકેત' નામે કઈ નગરી જાણીતી છે ? ગયા ઉજ્જૈન પ્રયાગ અયોધ્યા ગયા ઉજ્જૈન પ્રયાગ અયોધ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારતના શાસ્ત્રીય નૃત્ય અને સંબંધિત રાજ્યનું યોગ્ય જોડકું જોડો. ભરતનાટ્યમ્-તમિલનાડુ કુચીપુડી-આંધ્ર પ્રદેશ સત્રિય-આસામ કથકલી-ઉત્તર પ્રદેશ ભરતનાટ્યમ્-તમિલનાડુ કુચીપુડી-આંધ્ર પ્રદેશ સત્રિય-આસામ કથકલી-ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે પૈકી કઈ કૃતિ હિન્દી સાહિત્યકાર 'મુન્શી પ્રેમચંદ'ની નથી ? વિમલા ગોદાન કફન સેવાસદન વિમલા ગોદાન કફન સેવાસદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પંડિત રવિશંકર કયા વાદ્ય સાથે જોડાયેલા છે ? ગીટાર તબલા સિતાર સરોદ ગીટાર તબલા સિતાર સરોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP