ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
રંગોળીને ભારતમાં અલગ અલગ રાજ્યોમાં જુદા-જુદા નામથી ઓળખવામાં આવે છે. તેની નીચે પૈકી કઈ જોડી સાચી નથી ?

ઐપન - હિમાચલ પ્રદેશ
મંડના - મધ્ય પ્રદેશ
રંગાવલી - કર્ણાટક
કૌલ્લમ - તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કઈ નાગર સ્થાપત્ય શૈલીની પેટાશાખા નથી ?

ઓડીશા શૈલી
સોલંકી શૈલી
નાયકા શૈલી
ખજુરાહો શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP