કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76મા સત્રના નિયુક્ત અધ્યક્ષ અબ્દુલ્લા શાહિદ કયા દેશના છે ?

ઈજિપ્ત
સાઉદી અરેબિયા
અફઘાનિસ્તાન
માલદીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં પાઈલટ પ્રોજેક્ટ તરીકે E-100 પ્રોજેક્ટ લૉન્ચ કર્યો ?

પુણે
બેંગલુરુ
ચેન્નાઈ
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કયા શહેરમાં આવેલી CSIR - નેશનલ કેમિકલ લેબોરેટરી (CSIR - NCL) દ્વારા પ્રાકૃતિક તેલનો ઉપયોગ કરીને પાણીને જંતુમુક્ત કરવાની 'સ્વસ્તિક' નામની હાઈબ્રિડ તકનિક વિકસાવવામાં આવી ?

હૈદરાબાદ
ચેન્નાઈ
પુણે
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં વર્લ્ડ બેંકના શૈક્ષણિક સલાહકાર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

રણજીતસિંહ ડીસાલે
બાબર અલી
આનંદકુમાર
વાગેશ્વરી દેસવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP