કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં 76મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ક્યા યોજાયો ? જાપાન ઈટાલી રશિયા ફ્રાન્સ જાપાન ઈટાલી રશિયા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ કાચબા દિવસ (World Turtle Day) ક્યારે મનાવાય છે ? 21 મે 29 મે 23 મે 24 મે 21 મે 29 મે 23 મે 24 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) અંડરવૉટર કોમ્યુનિકેશન માટે સેન્સર ટેકનોલોજી વિકસિત કરવા DRDOએ કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી ? IIT દિલ્હી IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT મુંબઈ IIT દિલ્હી IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા દેશમાં આયોજિત ફોરમ ફોર ઈન્ડિયા પેસિફિક આઈલેન્ડ્સ કોઓપરેશન (FIPIC)માં ભાગ લીધો ? ન્યૂઝીલેન્ડ જાપાન ઓસ્ટ્રેલિયા પાપુઆ ન્યૂ ગિની ન્યૂઝીલેન્ડ જાપાન ઓસ્ટ્રેલિયા પાપુઆ ન્યૂ ગિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ઉત્તર પ્રદેશનો પ્રથમ ફાર્મા પાર્ક ક્યા જિલ્લામાં સ્થપાશે ? રામપુર લલિતપુર મથુરા સુલતાનપુર રામપુર લલિતપુર મથુરા સુલતાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા સિમલીપાલ ટાઈગર રિઝર્વમાં દુર્લભ બ્લેક ટાઈગરનું મૃત્યુ થયું ? પ.બંગાળ કર્ણાટક ઓડિશા છત્તીસગઢ પ.બંગાળ કર્ણાટક ઓડિશા છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP