કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા ક્યા સ્થળે IFFCO નેનો DAP (લિક્વિડ) પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો ?

ગાંધીધામ
રાજકોટ
ધોલેરા
ભરૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ક્યા રાજ્યનું ન્યૂ અમરાવતી સ્ટેશન મધ્ય રેલવેનું ત્રીજું ગુલાબી સ્ટેશન બન્યું ?

મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર
ગોવા
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP