કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા સોસાયટીના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

પરેશ રાવલ
અનુપમ ખેર
શેખર કપૂર
નસરુદ્દીન શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
HL-2M ટોકામક શું છે ?

ચીનનું ન્યુક્લિયર ફ્યુઝન ઉપકરણ
રશિયાનું ન્યુક્લિયર રિએક્ટર
ચીનનો નવો સંચાર સેટેલાઈટ
ઇઝરાયેલનો 5G સેટેલાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'ચેન્જ-5 લુનાર મિશન'નો મુખ્ય ઉદ્દેશ જણાવો ?

ચંદ્ર પર ઉતરાણ
ચંદ્ર પર પાણી શોધવું
એક પણ નહીં
ચંદ્રના ખડકોના નમુનાઓ એકત્રિત કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
જમ્મુ-કાશ્મીરમાં સામાન્ય રીતે કેટલા દિવસના તીવ્ર શિયાળાના સમયગાળાને 'ચિલ્લઈ કલાન' તરીકે ઓળખવામાં આવે છે ?

20 દિવસ
10 દિવસ
40 દિવસ
15 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP