કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં સ્વચ્છ-સુંદર સામુદાયિક શૌચાલયની કેટેગરીમાં રાજ્ય કક્ષાનો પ્રથમ એવોર્ડ કયા રાજ્યએ જીત્યો ?

કેરળ
ગુજરાત
તમિલનાડુ
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'ધ ગુજરાત લેન્ડ ગ્રેબિગ પ્રોહિબિશન એક્ટ -2020' અન્વયે ગુનેગાર દોષિત ઠરે તો ઓછામાં ઓછી અને વધુમાં વધુ કેટલા વર્ષની કેદની સજાની જોગવાઈ છે ?

ઓછામાં ઓછા 5 વર્ષ, વધુમાં વધુ 14 વર્ષ
ઓછામાં ઓછા 7 વર્ષ, વધુમાં વધુ 10 વર્ષ
ઓછામાં ઓછા 8 વર્ષ, વધુમાં વધુ 10 વર્ષ
ઓછામાં ઓછા 10 વર્ષ, વધુમાં વધુ 14 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
COVID-19ની રસી વિકસાવી રહેલી સંસ્થાઓ અંગે સાચું /સાચા જોડકું /જોડકાં પસંદ કરો.

ઝાયડસ કેડિલા-ઝાયકોવ-ડી
ભારત બાયોટેક -કોવાક્સિન
સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા - કોવિશિલ્ડ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
સખારોવ પ્રાઈઝ અંગે સત્ય કથન/કથનો પસંદ કરો.
કથન-i : સખારોવ પ્રાઈઝ યુરોપિયન પાર્લામેન્ટ દ્વારા એનાયત કરવામાં આવે છે.
કથન-ii : 2020નો સખારોવ પ્રાઈઝ બેલારૂસના વિરોધ પક્ષને એનાયત કરવામાં આવ્યું.

માત્ર - i
i & ii બંને
એક પણ નહીં
માત્ર - ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP