કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા શહેરમાં યંગ રીડર્સ બોટ લાઇબ્રેરીની શરૂઆત કરવામાં આવી ? અમદાવાદ કોલકાતા મુંબઈ ચેન્નાઈ અમદાવાદ કોલકાતા મુંબઈ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા બે દેશ વચ્ચેની ન્યુ સ્ટાર્ટ (Strategic Arms Reduction Treaty) 5 વર્ષ લંબાવવામાં આવી ? ચીન - રશિયા અમેરિકા - રશિયા બ્રિટન - અમેરિકા અમેરિકા - મેક્સિકો ચીન - રશિયા અમેરિકા - રશિયા બ્રિટન - અમેરિકા અમેરિકા - મેક્સિકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વર્ષ 2021ની ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ સિંગલ ટ્રોફી કોણે જીતી ? નોવાક જોકોવિચ રાફેલ નડાલ ડેનિલ મેડવેડેવ ડોમિનિક થીએમ નોવાક જોકોવિચ રાફેલ નડાલ ડેનિલ મેડવેડેવ ડોમિનિક થીએમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) નીચેના પૈકી કઈ જમીન મહેસૂલ પદ્ધતિ કાઠિયાવાડના જાડેજા રાજપૂતો સાથે સંબંધિત છે ? જબ્તી પદ્ધતિ મેવાસી પદ્ધતિ મહાલવારી પધ્ધતિ એક પણ નહીં જબ્તી પદ્ધતિ મેવાસી પદ્ધતિ મહાલવારી પધ્ધતિ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતના સૌથી યુવા મહિલા પાઈલટ કોણ બન્યા ? ભાવના મલ્હોત્રા આયેશા અજિજ રવિના વર્મા ચિત્રા શર્મા ભાવના મલ્હોત્રા આયેશા અજિજ રવિના વર્મા ચિત્રા શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના ઐતિહાસિક ઢેકિયાજુલી ટાઉનની મુલાકાત લીધી હતી જે ___ સાથે સંબંધિત છે. અહોમ સામ્રાજ્યની રાજકુમારી સાથે 1942ના ભારત છોડો આંદોલન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ અસહકારનું આંદોલન અહોમ સામ્રાજ્યની રાજકુમારી સાથે 1942ના ભારત છોડો આંદોલન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ અસહકારનું આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP