ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે પૈકી કોણે "હૈન્દવે ધર્મોદ્વારક" ની ઉપાધિ મેળવી હતી ? ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય શિવાજી આપેલ પૈકી એક પણ નહીં રાજા હર્ષવર્ધન ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય શિવાજી આપેલ પૈકી એક પણ નહીં રાજા હર્ષવર્ધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી ક્યું જોડકું અયોગ્ય છે? બૃહદેશ્વર મંદિર - થંજાવુર સુવર્ણ મંદિર - અમૃતસર શ્રી વેંકટેશ્વર મંદિર - રામેશ્વરમ્ મીનાક્ષી મંદિર -વિજયવાડા બૃહદેશ્વર મંદિર - થંજાવુર સુવર્ણ મંદિર - અમૃતસર શ્રી વેંકટેશ્વર મંદિર - રામેશ્વરમ્ મીનાક્ષી મંદિર -વિજયવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે દર્શાવેલ પુસ્તક અને તેના લેખક સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી ? પ્રીજન ડાયરી - જવાહરલાલ નેહરુ લેટર્સ ફ્રોમ એશિયા - રવીન્દ્રનાથ ટાગોર ભવાની મંદિર - અરવિંદ ઘોષ સોવિયત એશિયા - જવાહરલાલ નેહરુ પ્રીજન ડાયરી - જવાહરલાલ નેહરુ લેટર્સ ફ્રોમ એશિયા - રવીન્દ્રનાથ ટાગોર ભવાની મંદિર - અરવિંદ ઘોષ સોવિયત એશિયા - જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) અજંતા ઈલોરાની ગુફાઓમાં કયા ધર્મનાં સ્થાપત્યો મળી આવેલ છે ? બૌદ્ધ ધર્મ જૈન ધર્મ શૈવ ધર્મ ઈસ્લામ ધર્મ બૌદ્ધ ધર્મ જૈન ધર્મ શૈવ ધર્મ ઈસ્લામ ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કથકલી નૃત્યમાં કેટલી શાસ્ત્રીય કથકલી વાર્તાઓ સમાવિષ્ટ છે ? 101 151 131 51 101 151 131 51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ગીડ્ડા નૃત્ય કયા પ્રદેશનું નૃત્ય છે ? ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા ગુજરાત ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP