ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલી રેલીંગ(વાડી)ને શું કહે છે ? બર્મિકા ધર્મિકા શર્મીકા હર્મિકા બર્મિકા ધર્મિકા શર્મીકા હર્મિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ઈ.સ. 1893માં યુનાઈટેડ સ્ટેટસના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું ? મહાત્મા ગાંધી રામ કૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી રામ કૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) અગત્યના મેળા અને તેના રાજ્યના જોડકાં પૈકી અયોગ્ય જોડકું શોધો. ભવનાથ - ગુજરાત સોનીપુર મેળો - ઝારખંડ કુંભમેળો - ઉત્તર પ્રદેશ પુષ્કર મેળા - રાજસ્થાન ભવનાથ - ગુજરાત સોનીપુર મેળો - ઝારખંડ કુંભમેળો - ઉત્તર પ્રદેશ પુષ્કર મેળા - રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ‘સૂર્યધન’ એ ___ નો પ્રકાર છે. વાજિંત્ર લોકનૃત્ય ખાંભી તલવારબાજી વાજિંત્ર લોકનૃત્ય ખાંભી તલવારબાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) લાવા નૃત્ય ભારતના કયા વિસ્તારમાં થાય છે ? ગુજરાત ત્રિપુરા લક્ષદ્વીપ મહારાષ્ટ્ર ગુજરાત ત્રિપુરા લક્ષદ્વીપ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પ્રાચીન સમયમાં ચિત્રકળા માટે જરૂરી તમામ રંગ ઉપલબ્ધ હતા, સિવાય કે એક રંગ, જે વર્તમાન પાકિસ્તાનમાંથી મેળવવામાં આવતો તે રંગ નીચે પૈકી કયો છે ? ગેરુ લાપિઝ લઝૂલી લાપિઝી લીલો લાપિઝ કઝૂલી ગેરુ લાપિઝ લઝૂલી લાપિઝી લીલો લાપિઝ કઝૂલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP