ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે પૈકી કઈ કૃતિ હિન્દી સાહિત્યકાર 'મુન્શી પ્રેમચંદ'ની નથી ? ગોદાન વિમલા કફન સેવાસદન ગોદાન વિમલા કફન સેવાસદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) જેના કોતરેલા 56 આધારસ્તંભો સંગીતના સૂરો રજૂ કરે છે. તે પ્રખ્યાત વિજય-વિઠ્ઠલા મંદિર ક્યા આવેલું છે ? હમ્પી ભદ્રાયલમ બેલુર શ્રીરંગમ હમ્પી ભદ્રાયલમ બેલુર શ્રીરંગમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રૌત નાચ એ કયા રાજ્યના આદિવાસી સમુદાયોનું મુખ્ય નૃત્ય છે ? રાજસ્થાન મેઘાલય આસામ છત્તીસગઢ રાજસ્થાન મેઘાલય આસામ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'બોલ બમ યાત્રા’નું આયોજન હિન્દુ ધર્મના ભક્તો દ્વારા ક્યા રાજયમાં કરવામાં આવે છે ? મહારાષ્ટ્ર બિહાર ઉત્તર પ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર બિહાર ઉત્તર પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ચેન્નાઈના સંગ્રહાલયમાં સચવાયેલું નટરાજનું શિલ્પ કઈ નૃત્યકલાનો સર્વોત્તમ નમૂનો છે ? ભરતનાટ્યમ કથકલી કુચીપુડી નાદન્ત ભરતનાટ્યમ કથકલી કુચીપુડી નાદન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયું સંસ્કૃત મહાકાવ્ય નથી ? કુમારસંભવ મેઘદૂત શિશુપાલ વધ કિરાતાર્જુનિયમ કુમારસંભવ મેઘદૂત શિશુપાલ વધ કિરાતાર્જુનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP