ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કર્ણાટકના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો. ફાગુણ યક્ષગાન પુસૈત નાગનૃત્ય ફાગુણ યક્ષગાન પુસૈત નાગનૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) અમદાવાદમાં કઈ સંસ્થાએ 1949માં નાટ્યવિદ્યા મંદિર શરૂ કર્યું ? ગુજરાત સાહિત્યસભા ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્યસભા ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કથક નૃત્ય અંગે સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં કથક શબ્દનો ઉદ્ભવ કથા શબ્દ પરથી થયો છે. કથક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારતમાં કરવામાં આવે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં કથક શબ્દનો ઉદ્ભવ કથા શબ્દ પરથી થયો છે. કથક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારતમાં કરવામાં આવે છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારત મુનિ કૃત "નાટ્યશાસ્ત્ર" ગ્રંથ નીચેના પૈકી કઈ વિષયવસ્તુ લગતો છે ? નૃત્ય સંગીત આપેલ તમામ નાટક નૃત્ય સંગીત આપેલ તમામ નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે પૈકી કોણે "હૈન્દવે ધર્મોદ્વારક" ની ઉપાધિ મેળવી હતી ? રાજા હર્ષવર્ધન આપેલ પૈકી એક પણ નહીં શિવાજી ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય રાજા હર્ષવર્ધન આપેલ પૈકી એક પણ નહીં શિવાજી ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેનામાંથી માર્શલ આર્ટ અને સંબંધિત રાજ્યનું અયોગ્ય જોડકું પસંદ કરો. થાંગ તા - મણિપુર પરી ખંડા - ઓડિશા ગતકા - પંજાબ છોલિયા - ઉત્તરાખંડ થાંગ તા - મણિપુર પરી ખંડા - ઓડિશા ગતકા - પંજાબ છોલિયા - ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP