ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સફળ યાત્રાનો કિસ્સો મહારાષ્ટ્રના કયા સંતના જીવનમાં બનેલો ? જ્ઞાનેશ્વર સ્વામી સમર્થ તુકારામ એકનાથજી જ્ઞાનેશ્વર સ્વામી સમર્થ તુકારામ એકનાથજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) યોશંગ (Yaoshong) નો પ્રખ્યાત ધાર્મિક ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ? મણિપુર આસામ અરુણાચલ પ્રદેશ સિક્કિમ મણિપુર આસામ અરુણાચલ પ્રદેશ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સોના કે રૂપાના તારનો ઉપયોગ જે વસ્ત્ર બનાવવામાં થતો હોય તેને કયા નામે ઓળખાય છે ? રત્નકુંબલ લોબડી પુખ્યાગર તારુતા રત્નકુંબલ લોબડી પુખ્યાગર તારુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ઓળીપો' કયા પ્રકારની કલા છે ? કેશ ગૂંફનની વસ્ત્ર રંગવાની ભીતચિત્ર નખ રંગવાની કેશ ગૂંફનની વસ્ત્ર રંગવાની ભીતચિત્ર નખ રંગવાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારત મુનિ કૃત "નાટ્યશાસ્ત્ર" ગ્રંથ નીચેના પૈકી કઈ વિષયવસ્તુ લગતો છે ? નાટક સંગીત નૃત્ય આપેલ તમામ નાટક સંગીત નૃત્ય આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ગીડ્ડા નૃત્ય કયા પ્રદેશનું નૃત્ય છે ? ગુજરાત હરિયાણા ઉત્તર પ્રદેશ પંજાબ ગુજરાત હરિયાણા ઉત્તર પ્રદેશ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP