વિશ્વની ભૂગોળ (Geography of the world) સૂર્યની પ્રદક્ષિણા કરવાની પૃથ્વીની કક્ષા કેવી છે ? સીધી ગોળાકાર લંબગોળાકાર ત્રાંસી સીધી ગોળાકાર લંબગોળાકાર ત્રાંસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સુએઝ નહેર કોને જોડવા માટે બનાવવામાં આવી હતી ? એકેય નહીં એટલાન્ટિક અને પેસિફિક ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્ર પેસિફિક અને હિંદ મહાસાગર એકેય નહીં એટલાન્ટિક અને પેસિફિક ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્ર પેસિફિક અને હિંદ મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) યુ.એસ.એ.ના મિશિગન સ્ટેટમાં આવેલું કયું શહેર મોટરોના ઉત્પાદન માટે વિશ્વવિખ્યાત છે ? શિકાગો ન્યૂયોર્ક ડેટ્રોઇટ ન્યૂજર્સી શિકાગો ન્યૂયોર્ક ડેટ્રોઇટ ન્યૂજર્સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી મોટો ખંડ જણાવો. એશિયા યુરોપ ઉત્તર અમેરિકા ઓસ્ટ્રેલિયા એશિયા યુરોપ ઉત્તર અમેરિકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) વિશ્વના કયા ભાગમાં વૃક્ષ વિહિન વિશાળ ઘાસના મેદાન આવેલા છે ? દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા દક્ષિણ અમેરિકા એશિયા દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયા દક્ષિણ અમેરિકા એશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) TAPI કહેવાતી પાઇપલાઇનના પ્રોજેક્ટમાં કેટલા દેશોને નેચરલ ગેસ મળશે ? 2 5 3 4 2 5 3 4 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઈન્ડિયાને