વિશ્વની ભૂગોળ (Geography of the world) સમુદ્રમાં નીચેના પૈકી કયો ક્ષાર મહત્તમ હોય છે ? પોટેશિયમ સલ્ફેટ મેગ્નેશિયમ સલ્ફેટ કેલ્શિયમ સલ્ફેટ મેગ્નેશિયમ ક્લોરાઇડ પોટેશિયમ સલ્ફેટ મેગ્નેશિયમ સલ્ફેટ કેલ્શિયમ સલ્ફેટ મેગ્નેશિયમ ક્લોરાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) વિશ્વના કયા ભાગમાં વૃક્ષ વિહિન વિશાળ ઘાસના મેદાન આવેલા છે ? દક્ષિણ અમેરિકા ઓસ્ટ્રેલિયા એશિયા દક્ષિણ આફ્રિકા દક્ષિણ અમેરિકા ઓસ્ટ્રેલિયા એશિયા દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ધી રેડ ક્લીફ લાઈન કયા બે દેશો વચ્ચેની સીમા નક્કી કરે છે ? ભારત અને મ્યાનમાર ભારત અને પાકિસ્તાન ભારત અને ચીન ભારત અને અફઘાનિસ્તાન ભારત અને મ્યાનમાર ભારત અને પાકિસ્તાન ભારત અને ચીન ભારત અને અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયા સ્થળે સર્વપ્રથમ સૂર્યોદય થશે ? જેસલમેર જમશેદપુર કરાંચી બેંગકોક જેસલમેર જમશેદપુર કરાંચી બેંગકોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) કર્કવૃત અને મકરવૃત ઉપર સૂર્યની સ્પષ્ટ સ્થિતિ શેનું પરિણામ છે ? પૃથ્વીનું અક્ષીય નમન અક્ષીય નમન પરનું કક્ષાભ્રમણ કક્ષાભ્રમણ પરિભ્રમણ પૃથ્વીનું અક્ષીય નમન અક્ષીય નમન પરનું કક્ષાભ્રમણ કક્ષાભ્રમણ પરિભ્રમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) દુનિયાનો મહત્વનો જળમાર્ગ સુએઝ નહેર કયા બે સમુદ્રોને જોડે છે ? ભૂમધ્ય સમુદ્ર અને રાતો સમુદ્ર રાતો સમુદ્ર અને કાળો સમુદ્ર જાપાની સમુદ્ર અને દક્ષિણ ચીની સમુદ્ર કાળો સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્ર ભૂમધ્ય સમુદ્ર અને રાતો સમુદ્ર રાતો સમુદ્ર અને કાળો સમુદ્ર જાપાની સમુદ્ર અને દક્ષિણ ચીની સમુદ્ર કાળો સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP