વિશ્વની ભૂગોળ (Geography of the world) વિશ્વના મોટા ભાગના ગરમ રણ કયા અક્ષાંશ વચ્ચે આવેલાં છે ? 30° - 50° 5° - 15° 15° - 30° 0° - 5° 30° - 50° 5° - 15° 15° - 30° 0° - 5° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયો દેશ આંદામાન ટાપુઓની સૌથી નજીક આવેલો છે ? ઈન્ડોનેશિયા મ્યાનમાર શ્રીલંકા પાકિસ્તાન ઈન્ડોનેશિયા મ્યાનમાર શ્રીલંકા પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ક્યા દેશને એશિયા અને આફ્રિકા ખંડ વચ્ચેનું જંક્શન કહેવાય છે ? ઈજિપ્ત અંગોલા જિમ્બાબ્વે બોત્સવાના ઈજિપ્ત અંગોલા જિમ્બાબ્વે બોત્સવાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) યુ.એસ.એ.ના મિશિગન સ્ટેટમાં આવેલું કયું શહેર મોટરોના ઉત્પાદન માટે વિશ્વવિખ્યાત છે ? ન્યૂજર્સી શિકાગો ડેટ્રોઇટ ન્યૂયોર્ક ન્યૂજર્સી શિકાગો ડેટ્રોઇટ ન્યૂયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) માઉન્ટ બ્લેક એ કયા દેશમાં આવેલું સૌથી ઊંચું શિખર છે ? રશિયા ઇંગ્લેન્ડ ફ્રાંસ જર્મની રશિયા ઇંગ્લેન્ડ ફ્રાંસ જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) વોશિંગ્ટન કયા નદીના કિનારે વસેલ છે ? આશ્નોલા પોટોમેક મિસિસિપી લેવીસ આશ્નોલા પોટોમેક મિસિસિપી લેવીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP