વિશ્વની ભૂગોળ (Geography of the world) બ્રાઝિલના એમેઝોન તટપ્રદેશને કયા જંગલનો સૌથી વિશાળ ફેલાવો છે ? સમશીતોષ્ણ જંગલો ચોમાસુ જંગલો શંકુદ્રુમ જંગલો ઉષ્ણકટિબંધીય જંગલો સમશીતોષ્ણ જંગલો ચોમાસુ જંગલો શંકુદ્રુમ જંગલો ઉષ્ણકટિબંધીય જંગલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયા સ્થળે સર્વપ્રથમ સૂર્યોદય થશે ? બેંગકોક કરાંચી જેસલમેર જમશેદપુર બેંગકોક કરાંચી જેસલમેર જમશેદપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) વિશ્વમાં બીજા ક્રમે આવતો ઊંચી ટોચવાળો પહાડ કયો છે ? ગૉડવીન ઑસ્ટિન નંદા દેવી નંગા પર્વત ઍન્ડીસ ગૉડવીન ઑસ્ટિન નંદા દેવી નંગા પર્વત ઍન્ડીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) વિશ્વના કયા ભાગમાં વૃક્ષ વિહિન વિશાળ ઘાસના મેદાન આવેલા છે ? ઓસ્ટ્રેલિયા એશિયા દક્ષિણ આફ્રિકા દક્ષિણ અમેરિકા ઓસ્ટ્રેલિયા એશિયા દક્ષિણ આફ્રિકા દક્ષિણ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી વિશ્વનો વિસ્તારની દ્રષ્ટિએ નાનામાં નાનો દેશ કયો છે ? મોનાકો તુવાલુ વેટિકન રિપબ્લિકન ઓફ માલદીવ મોનાકો તુવાલુ વેટિકન રિપબ્લિકન ઓફ માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયો દેશ આંદામાન ટાપુઓની સૌથી નજીક આવેલો છે ? પાકિસ્તાન શ્રીલંકા ઈન્ડોનેશિયા મ્યાનમાર પાકિસ્તાન શ્રીલંકા ઈન્ડોનેશિયા મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP