વિશ્વની ભૂગોળ (Geography of the world) રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાને જોડતી સામુદ્ર ધુનીનું નામ આપો. જીબ્રાલ્ટર સામુદ્રધુની બેરિંગ સામુદ્રધુની મેસીના સામુદ્રધુની ડોવર સામુદ્રધુની જીબ્રાલ્ટર સામુદ્રધુની બેરિંગ સામુદ્રધુની મેસીના સામુદ્રધુની ડોવર સામુદ્રધુની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) રાત્રી દરમિયાન જમીન વિસ્તારો પરથી સમુદ્ર વિસ્તારો તરફ વાતા પવનોને શું કહે છે ? જમીનની લહેરો દરિયાઈ લહેરો મોસમી લહેરો પાણીની લહેરો જમીનની લહેરો દરિયાઈ લહેરો મોસમી લહેરો પાણીની લહેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના કયા દેશની સીમા ઉપર "મેડીટેરીનીયન સી" આવેલ નથી ? લેબેનોન જોર્ડન સીરિયા ઈઝરાયેલ લેબેનોન જોર્ડન સીરિયા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) વિષુવૃત પર ક્ષોભ આવરણની આશરે સરાસરી ઊંચાઈ કેટલી છે ? 16 કિ.મી. 20 કિ.મી. 50 કિ.મી. 5 કિ.મી. 16 કિ.મી. 20 કિ.મી. 50 કિ.મી. 5 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) કયો દેશ સહકારી ડેરીના દેશ ગણાય છે ? જાપાન ચીન ડેન્માર્ક જર્મની જાપાન ચીન ડેન્માર્ક જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પેન્ટાગોનિયન રણ ક્યા આવેલું છે ? દક્ષિણ અમેરિકા તુર્કમેનિસ્તાન રશિયા ચીન દક્ષિણ અમેરિકા તુર્કમેનિસ્તાન રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP