વિશ્વની ભૂગોળ (Geography of the world)
ફાટ ખીણની રચનામાં નીચેના પૈકી કઈ પ્રક્રિયા મદદ કરે છે ?

જ્વાળામુખીય
સ્તરભંગ
આપેલ પૈકી કોઈ નહી
ગેડીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશ્વની ભૂગોળ (Geography of the world)
કર્કવૃત અને મકરવૃત ઉપર સૂર્યની સ્પષ્ટ સ્થિતિ શેનું પરિણામ છે ?

પરિભ્રમણ
કક્ષાભ્રમણ
અક્ષીય નમન પરનું કક્ષાભ્રમણ
પૃથ્વીનું અક્ષીય નમન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP