વિશ્વની ભૂગોળ (Geography of the world) ક્ષેત્રફળની દ્રષ્ટિએ બીજા ક્રમે સૌથી મોટો ખંડ કયો છે ? ઉત્તર અમેરિકા યુરોપ આફ્રિકા દક્ષિણ અમેરિકા ઉત્તર અમેરિકા યુરોપ આફ્રિકા દક્ષિણ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) વિશ્વમાં સૌથી મોટો ખંડ કયો છે ? યુરોપ ઓસ્ટ્રેલિયા એશિયા અમેરિકા યુરોપ ઓસ્ટ્રેલિયા એશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) કર્કવૃત અને મકરવૃત ઉપર સૂર્યની સ્પષ્ટ સ્થિતિ શેનું પરિણામ છે ? અક્ષીય નમન પરનું કક્ષાભ્રમણ પરિભ્રમણ પૃથ્વીનું અક્ષીય નમન કક્ષાભ્રમણ અક્ષીય નમન પરનું કક્ષાભ્રમણ પરિભ્રમણ પૃથ્વીનું અક્ષીય નમન કક્ષાભ્રમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) એશિયા ખંડમાં સૌથી લાંબી નદી કઈ છે ? બ્રહ્મપુત્રા યાંગત્સે ગંગા ઈરાવતી બ્રહ્મપુત્રા યાંગત્સે ગંગા ઈરાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) દુનિયાનો મહત્વનો જળમાર્ગ સુએઝ નહેર કયા બે સમુદ્રોને જોડે છે ? જાપાની સમુદ્ર અને દક્ષિણ ચીની સમુદ્ર કાળો સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્ર રાતો સમુદ્ર અને કાળો સમુદ્ર ભૂમધ્ય સમુદ્ર અને રાતો સમુદ્ર જાપાની સમુદ્ર અને દક્ષિણ ચીની સમુદ્ર કાળો સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્ર રાતો સમુદ્ર અને કાળો સમુદ્ર ભૂમધ્ય સમુદ્ર અને રાતો સમુદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સુએઝ નહેર કોને જોડવા માટે બનાવવામાં આવી હતી ? એટલાન્ટિક અને પેસિફિક ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્ર પેસિફિક અને હિંદ મહાસાગર એકેય નહીં એટલાન્ટિક અને પેસિફિક ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્ર પેસિફિક અને હિંદ મહાસાગર એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP