વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેનામાંથી કયા દેશોમાંથી હિમાલય પસાર થાય છે ? ભૂતાન, ભારત, નેપાળ, ઈન્ડોનેશિયા, પાકિસ્તાન ભૂતાન, ભારત, ઓસ્ટ્રેલિયા, નેપાળ, પાકિસ્તાન ભૂતાન, ભારત, નેપાળ, ચીન, પાકિસ્તાન ભૂતાન, ભારત, અફઘાનિસ્તાન, ચીન, પાકિસ્તાન ભૂતાન, ભારત, નેપાળ, ઈન્ડોનેશિયા, પાકિસ્તાન ભૂતાન, ભારત, ઓસ્ટ્રેલિયા, નેપાળ, પાકિસ્તાન ભૂતાન, ભારત, નેપાળ, ચીન, પાકિસ્તાન ભૂતાન, ભારત, અફઘાનિસ્તાન, ચીન, પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પૃથ્વીની સમગ્રપણે સરાસરી ઘનતા કેટલી છે ? 3.0 ગ્રામ / સે.મી.³ 2.7 ગ્રામ / સે.મી.³ 16.0 ગ્રામ / સે.મી.³ 5.5 ગ્રામ / સે.મી.³ 3.0 ગ્રામ / સે.મી.³ 2.7 ગ્રામ / સે.મી.³ 16.0 ગ્રામ / સે.મી.³ 5.5 ગ્રામ / સે.મી.³ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) માઉન્ટ બ્લેક એ કયા દેશમાં આવેલું સૌથી ઊંચું શિખર છે ? ઇંગ્લેન્ડ રશિયા જર્મની ફ્રાંસ ઇંગ્લેન્ડ રશિયા જર્મની ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) કયા દિવસે ઉત્તર ગોળાર્ધમાં ટૂંકામાં ટૂંકો અને દક્ષિણ ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ હોય છે ? 30મી ડિસેમ્બર 22મી ડિસેમ્બર 28મી જાન્યુઆરી 14મી જાન્યુઆરી 30મી ડિસેમ્બર 22મી ડિસેમ્બર 28મી જાન્યુઆરી 14મી જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સુએઝ નહેર કોને જોડવા માટે બનાવવામાં આવી હતી ? એટલાન્ટિક અને પેસિફિક પેસિફિક અને હિંદ મહાસાગર એકેય નહીં ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્ર એટલાન્ટિક અને પેસિફિક પેસિફિક અને હિંદ મહાસાગર એકેય નહીં ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે ? યાંગત્સે એમેઝોન મિસિસિપી નાઈલ યાંગત્સે એમેઝોન મિસિસિપી નાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP