વિશ્વની ભૂગોળ (Geography of the world) બોસ્નિયા-હર્ઝગોવિનાની રાજધાની કઈ છે ? બાન્યા લુકા દુબ્રોવેનિક સારાજેવો ગ્રેડીસ્કા બાન્યા લુકા દુબ્રોવેનિક સારાજેવો ગ્રેડીસ્કા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) કર્કવૃત અને મકરવૃત ઉપર સૂર્યની સ્પષ્ટ સ્થિતિ શેનું પરિણામ છે ? પૃથ્વીનું અક્ષીય નમન અક્ષીય નમન પરનું કક્ષાભ્રમણ પરિભ્રમણ કક્ષાભ્રમણ પૃથ્વીનું અક્ષીય નમન અક્ષીય નમન પરનું કક્ષાભ્રમણ પરિભ્રમણ કક્ષાભ્રમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ક્યા દેશને એશિયા અને આફ્રિકા ખંડ વચ્ચેનું જંક્શન કહેવાય છે ? ઈજિપ્ત બોત્સવાના જિમ્બાબ્વે અંગોલા ઈજિપ્ત બોત્સવાના જિમ્બાબ્વે અંગોલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) એન્જલ ધોધ ક્યા દેશમાં આવેલો છે ? નોર્વે ઓસ્ટ્રેલિયા વેનેઝુએલા કેનેડા નોર્વે ઓસ્ટ્રેલિયા વેનેઝુએલા કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પ્રતિ મિનિટ કેટલા કિ.મી.ની ઝડપે પૃથ્વી સૂર્યની પરિક્રમા કરી રહી છે ? 1760 1706 1607 1670 1760 1706 1607 1670 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પૃથ્વીની સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણનું નામ શું છે ? મધ્યાવરણ આયનાવરણ શોભાવરણ સમતાપાવરણ મધ્યાવરણ આયનાવરણ શોભાવરણ સમતાપાવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP