ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃસ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ?

કનૈયાલાલ મુનશી
રતુભાઈ અદાણી
સરદાર પટેલ
જામસાહેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
16 સદીમાં ગુજરાતમાં શાસનતંત્ર સંદર્ભે 'મિરેબકર' હોદ્દો કયા અધિકારીને આપવામાં આવતો ?

પાયદળના વડા
નૌસેનાના વડા
રાજાના અંગત મદદનીશ
વજીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના સત્યાગ્રહીઓમાં 'ડુંગળીચોર' તરીકે કોણ પ્રસિદ્ધ છે ?

વામનરાવ મુકાદમ
નરહરી પરીખ
દ્વારકાદાસ તલાટી
મોહનલાલ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP