નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ વેચતાં મૂળકિંમતના 7/8 ગણી ૨કમ ઉપજે છે. તો કેટલા ટકા ખોટ જાય છે ? 8 15 12.5 10 8 15 12.5 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ રૂ. 400 માં વેચાણ કિંમતના 1/10 ભાગનો નફો મળતો હોય તો તેની પત૨ કિંમત રૂા. ___ હોવી જોઈએ. 10 40 440 360 10 40 440 360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ.290 માં ખરીદેલ વસ્તુ 10% ખોટ ખાઈને વેચતાં કેટલા રૂપિયામાં વેચાય ? રૂા.261 રૂા.300 રૂા.270 રૂા.280 રૂા.261 રૂા.300 રૂા.270 રૂા.280 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) કાપડના ભાવમાં દ૨ મીટરે રૂ. 10 ઘટતાં રૂ. 400માં પહેલા કરતાં 2 મીટર વધુ કાપડ મળે છે, તો કાપડનો અગાઉનો ભાવ કેટલો હશે ? 20 રૂ./મીટર 40 રૂ./મીટર 60 રૂ./મીટર 50 રૂ./મીટર 20 રૂ./મીટર 40 રૂ./મીટર 60 રૂ./મીટર 50 રૂ./મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી એક ફૂલદાની રૂ.96માં વેચે તો તેને તેની પડતર કિંમત જેટલા ટકા નફો મળે છે. ફૂલદાનીની પડતર કિંમત કેટલી છે ? રૂ. 160 રૂ. 96 એક પણ નહીં રૂ. 60 રૂ. 160 રૂ. 96 એક પણ નહીં રૂ. 60 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વિકલ્પ રૂ. 60 મુજબ જે પડતર કિંમત રૂ.60 હોય તો 60% નફો થાય. વેચાણ કિંમત = 60 + 60 ના 60% = 60 + 60×60/100 = 60 + 36 = રૂ. 96
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીને 36 નારંગી વેચતાં 4 નારંગીની વેચાણ કિંમત જેટલી ખોટ જાય છે. તો એને કેટલા ટકા ખોટ ગઈ હશે ? 10% ત્રણમાંથી એકપણ નહિ 12(1/3)% 11(1/9)% 10% ત્રણમાંથી એકપણ નહિ 12(1/3)% 11(1/9)% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે એક નારંગીની વેચાણ કિંમત રૂ.1 છે. વેચાણ કિંમત + ખોટ = મૂળ કિંમત 36 + 4 = 40 40 4 100 (?) 100/40 × 4 = 10% ખોટ