ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાલા પ્રોજેક્ટ શું છે ?

આપેલ પૈકી એક પણ નહીં
નદીઓને જોડતો કાર્યક્રમ
ફલોરિકલ્ચર ડેવલોપમેન્ટ મિશન
પ્રવર્તમાન હાઇવે પ્રોજેક્ટ્સની જગ્યાએ રસ્તાઓ માટે એક છત્ર પ્રોજેક્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનો પ્રમાણ સમય એટલે ___

82.5° પૂર્વ રેખાંશ
82.5° પશ્ચિમ રેખાંશ
83.5° પૂર્વ રેખાંશ
83.5° પશ્ચિમ રેખાંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ખનીજ અને તેના ઉત્પાદિત રાજ્યને યોગ્ય રીતે ગોઠવો.
1) સિંધા લૂણ
2) હીરા
3) નિકલ
4) કલાઈ
A) છત્તીસગઢ
B) મધ્યપ્રદેશ
C) હિમાચલ પ્રદેશ
D) ઓરિસ્સા

1-B, 2-D, 3-A, 4-C
1-A, 2-C, 3-B, 4-D
1-D, 2-A, 3-C, 4-B
1-C, 2-B, 3-D, 4-A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ઉડતી ખિસકોલીઓ ક્યાં જોવા મળે છે ?

દલદલના વિસ્તારોમાં
પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં
કચ્છના મોટા રણમાં
હિમાલયના ઊંચા પર્વતીય વિસ્તારોમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP