ભારતની ભૂગોળ (Geography of India)
સિમલીપાલ જૈવમંડળ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે ?

મધ્ય પ્રદેશ
તમિલનાડુ
ઓરિસ્સા
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં સૌથી વધુ સુતરાઉ કાપડ અને સૂતર ઉત્પન્ન કરતું રાજ્ય કયું છે ?

ગુજરાત
પશ્ચિમ બંગાલ
ઉત્તરપ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP