ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં નીચેના પૈકી કયું ભરતી ઉર્જાના ઉત્પાદનના ક્ષેત્રે ક્ષમતા ધરાવે છે ? ચિલ્કા સરોવર કચ્છનો અખાત ખંભાતનો અખાત મન્નારનો અખાત ચિલ્કા સરોવર કચ્છનો અખાત ખંભાતનો અખાત મન્નારનો અખાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઝારખંડ રાજ્યમાં આવેલાં ક્યા વિસ્તારના પવિત્ર ઉપવનોની માલિકી સમાજની હોવાથી તે વનોને કોઈ સરકારી નિયમ કે કાયદો લાગુ પડતો નથી ? પલામું સરના ઓરન લિંગદોહ પલામું સરના ઓરન લિંગદોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 'લૂ' એ કયા પ્રકારનો પવન છે ? મૌસમી પવન સ્થાયી એક પણ નહિ સ્થાનિક પવન મૌસમી પવન સ્થાયી એક પણ નહિ સ્થાનિક પવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયા પ્રકારની જમીનો ભારતના નદી તટપ્રદેશ અને દરિયાકિનારાના મેદાનો પૂરતી મર્યાદિત છે ? કાંપવાળી જમીન લાલ જમીનો લેટરાઈટ જમીનો કાળી જમીનો કાંપવાળી જમીન લાલ જમીનો લેટરાઈટ જમીનો કાળી જમીનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ગંગા નદી ભારતના કેટલા રાજ્યોમાંથી વહે છે ? 3 5 4 2 3 5 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઉત્તરભારતના એક રાજ્યમાં આવેલ સોપોર ઘાટી વિશ્વભરમાં શાના માટે પ્રખ્યાત છે ? એક પણ નહીં કેસર અખરોટ જરદાલુ એક પણ નહીં કેસર અખરોટ જરદાલુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP