ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયા ખડકનું અશ્મિ દ્વારા નિર્માણ થતું નથી ? ચૂનો ચોક કોલસો માટીના ખડક ચૂનો ચોક કોલસો માટીના ખડક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઉત્તરભારતના એક રાજ્યમાં આવેલ સોપોર ઘાટી વિશ્વભરમાં શાના માટે પ્રખ્યાત છે ? કેસર અખરોટ જરદાલુ એક પણ નહીં કેસર અખરોટ જરદાલુ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હિમાલય કેવા પ્રકારનો પર્વત છે ? ગેડ પર્વત જ્વાળામુખી પર્વત ખંડ પર્વત અવશિષ્ટ પર્વત ગેડ પર્વત જ્વાળામુખી પર્વત ખંડ પર્વત અવશિષ્ટ પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કેરળ રાજ્યમાં કયું અભયારણ્ય આવેલું છે ? મદુમલાઈ પેરિયાર દચિગામ માનસ મદુમલાઈ પેરિયાર દચિગામ માનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) માલઝખંડ શાના માટે જાણીતું છે ? સોનાની ખાણો તાંબાની ખાણો ચાંદીની ખાણો હીરાની ખાણો સોનાની ખાણો તાંબાની ખાણો ચાંદીની ખાણો હીરાની ખાણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) તળાવો દ્વારા સિંચાઈનો વિસ્તાર (કુલ સિંચિત વિસ્તારની સરખામણીએ) નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં વધુ છે ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP