ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતની ઉત્તરે આરાસુર નામે ઓળખાતી કઈ ગિરિમાળાના ડુંગરો આવેલા છે ?

સાપુતારા
વિંધ્યાચર
અરવલ્લી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
કચ્છ દ્વિપકલ્પનો લાક્ષણિક પ્રાકૃતિક ગુણ નીચેના પૈકી કયો છે ?

પરવાળા ટાપુઓ અને રેતીના ખડકો
કળણવાળા ખારા પાટ
લહેરાતા આગળ ધસી આવેલા ભાગ
આંગળી જેવા ઢગલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP