ભારતની ભૂગોળ (Geography of India)
કૃષ્ણા નદી અને ચેન્નાઇ વચ્ચેનો ભાગ કયા નામથી ઓળખાય છે ?

નલ્લામલા ટેકરીઓ
કોંડાવિડુ ટેકરીઓ
શેવરોય ટેકરીઓ
પાલકોંડા ટેકરીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નીચે પૈકી કયા રાજ્યમાંથી પૂરતા પ્રમાણમાં મોનોઝાઈટ મળે છે ?

મધ્ય પ્રદેશ
રાજસ્થાન
આપેલ એક પણ નહીં
ઝારખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નીચેના પૈકીનું કયું પ્રાણી બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રોમાં જોવા મળે છે ?

એકશિંગી ભારતીય ગેંડા
કસ્તુરીમૃગ
ઓક્ટોપસ
ડુગોંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
તમિલનાડુના મુપ્પનડલ-પેરુંગુડી કયા અક્ષયઉર્જા સ્ત્રોતના મહત્વના કેન્દ્ર તરીકે પ્રચલિત છે ?

પવન ઉર્જા
સૌર ઉર્જા
જૈવ ઉર્જા
ભૂ-તાપીય ઉર્જા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કઇ પર્વતમાળા તેના બે ઢોળાવો પર અલગ-અલગ પ્રકારની વનસ્પતિ ધરાવે છે ?

વિધાચંલ
હિન્દુકુશ
અરવલ્લી
પશ્ચિમ ઘાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી ક્યાં આવેલો છે ?

બેરન ટાપુ
ગ્રેટ નિકોબાર ટાપુ
મિનિકોય ટાપુ
મિડલ આંદામાન ટાપુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP