ભારતની ભૂગોળ (Geography of India)
"ભૂખરી ક્રાંતિ" (Grey Revolution) શાના ઉત્પાદન માટે નિર્ધારિત કરાઈ છે ?

ખાતર
ઈંડા
ચામડા નિર્મિત વસ્તુઓ
પેટ્રોલિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નીચે દર્શાવેલ રાજ્યો પૈકી કયા રાજ્યમાં શહેરી વસ્તીનું પ્રમાણ સૌથી વધારે છે ?

કેરાલા
મહારાષ્ટ્ર
મિઝોરમ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નામફાડા રાષ્ટ્રીય ઉદ્યાન શાના માટે પ્રખ્યાત છે ?

યાયાવર પક્ષીઓ
સફેદ હાથી
ઉડતી ખિસકોલી
સફેદ વાઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP