ભારતની ભૂગોળ (Geography of India) રામપદ સાગર યોજના કઇ નદી પર આવેલી છે ? ઘાટપ્રભા કૃષ્ણા તુંગભદ્રા ગોદાવરી ઘાટપ્રભા કૃષ્ણા તુંગભદ્રા ગોદાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું સૌથી મોટું બંદર કયું છે ? મુંબઈ વિશાખાપટ્ટનમ્ કોલકાતા તુતીકોરીન મુંબઈ વિશાખાપટ્ટનમ્ કોલકાતા તુતીકોરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કઈ નદી ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે ? કોસી ગંડક શારદા તીસ્તા કોસી ગંડક શારદા તીસ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયુ કુત્રિમ બારું (Harbour) નથી ? કંડલા કોચીન મેંગ્લોર બેંગલુરુ કંડલા કોચીન મેંગ્લોર બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કઈ સીમારેખા "રેડક્લિફ રેખા" કહેવાય છે ? ભારત અને પાકિસ્તાન ભારત અને ચીન ભારત તથા અફઘાનિસ્તાન ભારત તથા બાંગ્લાદેશ ભારત અને પાકિસ્તાન ભારત અને ચીન ભારત તથા અફઘાનિસ્તાન ભારત તથા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 'ભારતનો સંત્રી' એટલે શું ? હિમાલય પર્વત હિંદ મહાસાગર કચ્છનો અખાત અરવલ્લી પર્વત હિમાલય પર્વત હિંદ મહાસાગર કચ્છનો અખાત અરવલ્લી પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP