ભારતની ભૂગોળ (Geography of India)
વન્યજીવન અભયારણ્યનું નામ અને તેના સ્થળોનાં જોડકામાંથી કયા જોડકા સાચા છે ? નામ A) ગસમ પાની અભ્યારણ્ય - આસામ B) નમદાફા અભ્યારણ્ય - અરુણાચલ પ્રદેશ C) ઘુડખર અભયારણ્ય - ગુજરાત D) કુગતી અભ્યારણ્ય - રાજસ્થાન
ભારતની ભૂગોળ (Geography of India)
2011ના સેન્સરા મુજબ ભારતની કુલ વસ્તીના પ્રમાણમાં અનુક્રમે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં 60 વર્ષથી વધુ વય જૂથના લોકોની વસ્તીની ટકાવારી જણાવો.