ભારતની ભૂગોળ (Geography of India)
કઈ બે ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે ?

ક્રિષ્ના-ગોદાવરી
ગંગા-સરસ્વતી
નર્મદા-તાપી
ગંગા-યમુના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
માન. વડાપ્રધાનશ્રીએ દેશની સૌથી લાંબી ટનલ (બોગદુ)નું ઉદ્ઘાટન કરેલ છે. આ ટનલ કયા રાજ્યમાં આવેલી છે ?

પંજાબ
જમ્મુ અને કાશ્મીર
મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારત દ્વારા ભૂતાનમાં કઈ જળવિદ્યુત યોજના સ્થાપવામાં આવી હતી ?

સિખો જળવિદ્યુત યોજના
ચૂખા જળવિદ્યુત યોજના
મૈત્રી જળવિદ્યુત યોજના
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP