ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં વધુ ગીચ વનાવરણ ધરાવતો જિલ્લો કયો છે ? તાપી નર્મદા જુનાગઢ ડાંગ તાપી નર્મદા જુનાગઢ ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રાધનપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? આણંદ તાપી પાટણ મહેસાણા આણંદ તાપી પાટણ મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્યના કયા પ્રદેશને 'સોનેરી પાકનો મુલક' પણ કહે છે ? સૌરાષ્ટ્ર કચ્છ ચરોતર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ ચરોતર દક્ષિણ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર ધીણોધર કચ્છના કયા તાલુકામાં આવેલ છે ? અબડાસા નખત્રાણા મુંદ્રા ભૂજ અબડાસા નખત્રાણા મુંદ્રા ભૂજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય મગફળીનો સૌથી મોટો ઉત્પાદક છે ? ગુજરાત આંધ્ર પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત આંધ્ર પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) અલિયાબેટ કઈ નદીના મુખ પ્રદેશમાં આવેલો છે ? નર્મદા તાપી સાબરમતી મહી નર્મદા તાપી સાબરમતી મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP