ભારતની ભૂગોળ (Geography of India)
આપેલ વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો.

અરવલ્લી પર્વત શ્રેણીને વિશ્વની સૌથી જૂની પર્વતશ્રેણીઓ પૈકીની એક માનવામાં આવે છે.
અરવલ્લી પર્વત શ્રેણી અવશિષ્ટ પર્વતનું ઉદાહરણ છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નીચેનામાંથી કયા રાજ્યો ચીનની સાથે સરહદ ધરાવે છે ?
P) જમ્મુ અને કાશ્મીર
Q) સિક્કિમ
R) અરુણાચલ પ્રદેશ
S) હિમાચલ પ્રદેશ

P અને R
આપેલ તમામ
P,R અને S
P,Q અને R

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભૌગોલિક રીત, ભારતનો સૌથી જૂનો ભાગ કયો છે ?

ઉત્તર ભારતીય મેદાનો
દરિયા કિનારાના મેદાનો
ડક્કેન ઉચ્ચપ્રદેશ
દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
વસ્તીના અંગભૂત ઘટકના સંદર્ભમાં "Push and Pull" કોને સંબંધિત છે ?

વસ્તીનું વિતરણ
વસ્તીની ગીચતા
વસ્તીનું સ્થળાંતર
વસ્તીવૃદ્ધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં નીચેના પૈકી કયું ભરતી ઉર્જાના ઉત્પાદનના ક્ષેત્રે ક્ષમતા ધરાવે છે ?

મન્નારનો અખાત
ચિલ્કા સરોવર
ખંભાતનો અખાત
કચ્છનો અખાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP