ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પરવાળા (કોરલ) કયા અભયારણ્યમાં જોવા મળે છે ? થોળ અભયારણ્ય દરિયાઈ અભયારણ્ય નળસરોવર પક્ષી અભયારણ્ય નારાયણ સરોવર અભયારણ્ય થોળ અભયારણ્ય દરિયાઈ અભયારણ્ય નળસરોવર પક્ષી અભયારણ્ય નારાયણ સરોવર અભયારણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયો જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે ? અમદાવાદ રાજકોટ સુરત કચ્છ અમદાવાદ રાજકોટ સુરત કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભાવનગર જિલ્લાના અલંગ ઉપરાંત ગુજરાતમાં કયા અન્ય સ્થળે જહાંજો તોડવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે ? માંડવી, કચ્છ કંડલા, કચ્છ ચોરવાડ, જૂનાગઢ સચાણાં, જામનગર માંડવી, કચ્છ કંડલા, કચ્છ ચોરવાડ, જૂનાગઢ સચાણાં, જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કર્કવૃતને બે વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી કઈ છે ? નર્મદા નદી ચંબલ નદી મહી નદી મહા નદી નર્મદા નદી ચંબલ નદી મહી નદી મહા નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કયું શહેર જહાજ ભાંગવાના ઉદ્યોગ સાથે સંકળાયેલું છે ? માંડવી ઓખા સુરત અલંગ માંડવી ઓખા સુરત અલંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) તાપી નદી કયા સ્થળે ગુજરાતમાં પ્રવેશે છે ? નાંદોદ હરણફાળ હાફેશ્વર મોખડી ઘાટ નાંદોદ હરણફાળ હાફેશ્વર મોખડી ઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP